May 262008
(c) Robyn Gallagher /Flickr
અહીં જુઓ આ પાટિયામાં લખ્યું છે, ભગવાનથી સાવધાન! અને આ કોઇ જોડણી ભૂલ નથી. Continue reading »
Apr 282008

તમે તમારી કારના માલિક છો, રસ્તાના નહીં!
Apr 272008
Apr 212008
પાર્કિંગની સમસ્યા ફક્ત આપણે ત્યાં જ છે એવું નથી, વિશ્વ વ્યાપી છે, અને પાર્કિંગ ન કરવા માટેના પાટિયા પણ!

આ જુઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરનું એક પાટિયું જે પાર્કિંગ તો શું પાર્કિંગ કરવાનો વિચાર પણ કરવાની ના પાડે છે!
***
પુણેનું પાર્કિંગ ન કરવાની ‘નમ્ર વિનંતી…!‘ વાળું પાટિયું જોવા અહીં ક્લિક કરો.

આપના પ્રતિભાવ