પ્રિય મિત્રો,

આપનો ખુબ ખુબ આભાર.

તમારું મનપસંદ અને લાડકું બ્લોગ તડાફડી ગુજરાતી બ્લોગ જગતમાં વર્ડ-પ્રેસ.કૉમ પર ૨૦ દિવસમાં ૧૧૦૦થી વધુ વાચકો સાથે સૌથી વધુ ઝડપથી આગળ વધતું બ્લોગ તેમજ ગોલમાલ સાથે તડાફડી ટોપ પોસ્ટમાં નં ૧ સુધી પહોંચી ગઈ છે. તમારા સાથ-સહકાર અને તમારા તરફથી મળેલા આવકારનું આ જીવંત ઉદાહરણ છે. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME