Archive for the ‘જાગરણ’ tag
દિવાસો અને મહિલા વિશેષ
પ્રિય મિત્રો,
આજે અષાઢી અમાસ. આજનો દિવસ એટલે મહિનાનો અંતિમ દિવસ, હરિયાળી અમાવસ્યા, લોકમાન્ય ટિળકની પુણ્યતિથી, આજે સૂર્યગ્રહણ છે (ભારતમાં દેખાશે આવું દેખાયું, રશિયામાં આવું). આવતી કાલથી શ્રાવણ માસ શરુ થશે અને આજે દિવાસાના જાગરણનો દિવસ છે.
દિવાસાના જાગરણને કારણે આજનો દિવસ મહિલા વિશેષ છે. આ નિમિત્તે શું આપવું એમ વિચારતો હતો ત્યાં મારું ધ્યાન ગયું કે આજે ફન-એન-ગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા ૫૦૦ના પડાવ પર પહોંચી છે ત્યારે આ વિચાર આવ્યો - આજે ગુજરાતી બ્લોગ જગતમાં મહિલાઓના બ્લોગનો એક અલગ વિભાગ ફન-એન-ગ્યાન ટૂલબાર પર બનાવવો. Read the rest of this entry »
