ચાલો જમવા: વિમાનમાં
જમવા જવા માટેની જાજરમાન જગ્યાઓની વાત કરીએ તો સૌથી ઉપર આવે ડિનર ઇન ધ સ્કાય જેના વિશે આપણે આગળ જોઇ ગયા. આજે વાત કરવાના છીએ, ચાલો જમવા – વિમાનમાં! http://funngyan.com
અહીં હવામાં ઊડતા વિમાનમાં જમવાની વાત નથી કે નથી જમીન પર મૂકેલા વિમાનના મોડેલમાં બેસીને જમવાની વાત. અહીં વાત કરવાના છીએ સાચુકલા માલ-વાહક વિમાનને જમીન પર ઊભા રાખીને તેમાં બનાવેલી રેસ્ટોરાં-બાર ‘એલ એવિઓન’ વિશે.
૧૯૫૪માં બનેલા ‘ફેરચાઇલ્ડ’ સી-૧૨૩ નામના કાર્ગો વિમાન ૧૯૮૬માં અમેરિકાથી દાણચોરો માટે હથિયાર લઇને જતા હતા ત્યારે તેમને પકડી પાડીને કોસ્ટા રીકાના દરિયા કિનારે તેમનું ફરજીયાત ઉતરાણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ વિમાન અહીં છે. પછીથી સ્થાનિક લોકોએ તેને રેસ્ટોરાં-બારમાં ફેરવી નાખ્યા! Continue reading 'ચાલો જમવા: વિમાનમાં'»
