FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘ચબરાકિયાં’ tag

ફાલતુ સવાલોના ફાલતુ જવાબ

with 16 comments

અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબ પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક…” ‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબ

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!” Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

December 20th, 2007 at 1:01 pm