Posts tagged: કોમ્પ્યુટર

જુનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી

By વિનય ખત્રી, April 6, 2009 7:00 am

જુનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર?

TV + typewriter + Iron

રેડ હેટ વાળા ભાઈએ જુના ટીવી સેટને ટાઈપરાઈટર પર મૂકીને કપડા કરવાની ઈસ્ત્રી પર એવી રીતે હાથ રાખીને બેઠા છે જાણે ટીવી એ મોનિટર હોય, ટાઈપરાઈટર એ કીબોર્ડ હોય ને ઈસ્ત્રી જાણે માઉસ હોય! પણ ટેકબ્લોગ કહે છે આવી રીતે કોમ્પ્યુટર ન બને.

આ ચિત્ર મોકલવા માટે રોહિતનો આભાર. તસવીર સૌજન્ય - ટેકબ્લોગ

રજવાડી લેપટોપ

By વિનય ખત્રી, March 25, 2009 6:45 am

પ્રિય મિત્રો,

આપણે જાત જાતનાં કોમ્પ્યુટર અને લેપટોપ જોયા હશે, આવું રજવાડી લેપટોપ જોયું છે?

રજવાડી લેપટોપ

આની સામે મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્ઝન પણ ઝાંખું પડે!

સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.