કેળા, દિવાલ અને કેળાની દિવાલ
તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે દિવાનખાનાની આખેઆખી દિવાલને કેળા વડે મઢી હોય તો કેવી લાગે?

૧૯૬૨માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને હાલ ન્યુયોર્કમાં વસતા આજના સૌથી રચનાત્મક અને પ્રભાવક ગ્રાફિક ડિઝાઈનર નામે સ્ટીફન સેગમીસ્ટરને આ વિચાર આવ્યો અને એટલુંજ નહીં તેમણે તેને અમલમાં પણ મૂક્યો! Continue reading 'કેળા, દિવાલ અને કેળાની દિવાલ'»
