FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘કેળાની દિવાલ’ tag

કેળા, દિવાલ અને કેળાની દિવાલ

with 8 comments

તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે દિવાનખાનાની આખેઆખી દિવાલને કેળા વડે મઢી હોય તો કેવી લાગે?

Banana Wall

૧૯૬૨માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને હાલ ન્યુયોર્કમાં વસતા આજના સૌથી રચનાત્મક અને પ્રભાવક ગ્રાફિક ડિઝાઈનર નામે સ્ટીફન સેગમીસ્ટરને આ વિચાર આવ્યો અને એટલુંજ નહીં તેમણે તેને અમલમાં પણ મૂક્યો! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

February 28th, 2008 at 12:50 pm