નવા વર્ષની શુભેચ્છાઓ… અંગત No Responses » Dec 302010 મને નવા વર્ષની શુભેચ્છાઓ આજ-કાલમાં આપતા નહીં. હું કચ્છી છું અને મારું નવું વર્ષ અષાઢી બીજના શરૂ થાય છે!