FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘ઓપનસોર્સ’ tag

ગણેશ ચતુર્થી અને ગુગલ ક્રોમ

with 9 comments

Google Chromeપ્રિય મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. દરેક શુભકાર્યની શરુઆત ગણેશજીથી થાય છે. અહીં પુણેમાં મેળાઓનો માહોલ છે ત્યારે આપણે વાત કરવાના છીએ ગુગલ ક્રોમ વિશે.

ગુગલ ભક્તો માટે આનંદના સમાચાર છે કે ગુગલનું ઓપનસોર્સ બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને તરત જ ડાઉનલોડ કરવા માટે ખાંખાખોળા કર્યા ત્યારે ખબર પડી કે હજી આવ્યું નથી પણ આવવાનું છે! ગુગલ અલર્ટ પર ડાઉનલોડ માટેની લિન્ક મુકી અને અત્યારે ડાઉનલોડ કરીને જોઇ લીધું કે આપણા ગુજરાતી બ્લોગ્સ બરાબર ચાલે છે કે નહીં.  Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

September 3rd, 2008 at 12:00 am