Archive for the ‘ઈમેઈલનો વિકલ્પ’ tag
ચાલો બનીએ નેટસૅવિ - કોરલાઈવ
પ્રિય મિત્રો,
(ગયા મહિનામાં ઘણી રજાઓ પડી. સર્ફગુજરાતીની ટ્રાયલમાં વ્યસ્ત હતો એટલે બ્લોગ પર નિયમિત પોસ્ટ મુકી શકાઈ નથી માટે દરગુજર કરજો.)
ઈમેઈલ એટલે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ. આજે ઈમેઈલને કોણ નથી જાણતું? ઈમેઈલ શોધાયાને ૩૦થી વધુ વર્ષો થઈ ગયા પણ તેનું મૂળ સ્વરૂપ હજી એ જ છે. ઈમેઈલ સાથે જોડાયેલો શબ્દ હોય તો તે છે સ્પામ! સ્પામ એટલે વણજોઈતી ઈમેઈલ.
આ સ્પામનો ઉકેલ લાવવા ઘણા બધા લોકો ઘણી બધી મહેનત કરી રહ્યા છે. જેમાંથી એક છે કોરલાઈવ. Read the rest of this entry »
