Feb 192008
 

આમીર ખાન અભિનીત બહુ ચર્ચિત ફિલ્મ સરફરોશમાં ઈસ દિવાને લડકે કો કોઇ સમજાયે ગીતમાં વચ્ચે વચ્ચે જે શાયરીઓ આવે છે તેમાંની એક અહીં થોડી ટ્વિસ્ટ કરીને એક નોકરીયાતને સમર્પીત:

Increments હોતે હૈ, disappointment કા શમા હોતા હૈ,

ઐસે મૌસમમેં હી તો performancce જવાં હોતા હૈ!

દિલકી નારાજગી હોઠોસે નહીં કહતે,

યે ફસાના તો resignation સે બયાં હોતા હૈ!

Powered By Indic IME