Archive for the ‘આજની જોક્સ’ tag
બત્રીસ કોઠે દીવા: ચૂંટેલા ટુચકા
સાન્તા, પ્રેમનો પ્રસ્તાવ મૂકતાં: “ડાર્લિંગ, શું તું મારી સાથે લગ્ન કરીશ?”
છોકરી: “પહેલા તારી ભાષા સુધાર”
સાન્તા: “બહેનજી, શું આપ મારી સાથે લગ્ન કરશો?”
***
જજ: “ફાંસીના માંચડે ચડતાં પહેલાં તારી કંઇ અંતિમ ઈચ્છા?”
સાન્તા: “મારા પગ ઉપર અને માથું નીચે કરીને ફાંસી આપવામાં આવે!”
***
બન્તા: “મેં તારો મોબાઈલ ઘણી વખત ટ્રાય કર્યો, હંમેશા સ્વિચ ઑફ બતાવે છે!”
સાન્તા: “અરે!, એ તો મારી કોલર ટ્યુન છે!”
