પ્રિય મિત્રો,
ઈન્ટરનેટ પર ફરતો એક ટૂચકો મારા સુધી પહોંચ્યો અને લ્યો, તેને હું તમારા સુધી પહોંચાડી દઉં…
અમેરિકન પત્ની અને ભારતિય પત્નીમાં શું ફરક?
અમેરિકન પત્ની એના પતિને કહશે, ‘એ યુ’ (Au), જ્યારે ભારતિય પત્ની તેના પતિને કહેશે ‘એ જી (Ag) સુનતે હો…? તમને તો ખબર જ હશે કે એજી એ ચાંદીની સંજ્ઞા છે અને એયુ એટલે સોનું!
આપના પ્રતિભાવ