રમુજી ચિત્ર – FunNgyan.com
Jan 182012
 

પ્રિય મિત્રો,

ઘણાં સમય પહેલાં એટલે કે એપ્રિલ ૨૦૦૯માં અહીં એક રમુજી ચિત્ર મુક્યું હતું, જૂનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર? આજે ફરી એવું જ એક ચિત્ર મુકું છું. જેમાં સામાન્ય દેખાતી વસ્તુઓ વડે અસામાન્ય દેખાવ ઊભો કરવામાં આવ્યો હોય. હકિકતમાં વસ્તુઓ અલગ હોય અને માહોલ કોઈ જુદો જ રચાતો હોય…

રમુજી ચિત્ર (ફોટો સૌજન્ય)

ઉપરના ચિત્રમાં વાહનનું પૈડું અને ઈલેક્ટ્રિક સેન્ડ મશિન દ્વારા અલગ જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે…!

Jan 142011
 

પ્રિય મિત્રો,

મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ લખવાનો મૂડ અને સમય નથી તો ચાલો આજે આપણે એક રમુજી ચિત્ર માણીએ:

(ચિત્ર સૌજન્ય: Giorgio Ghezzi)

પુલ વિશે વિગતવાર માહિતી વિકિપિડિયા અને પુલની વેબસાઈટ પર વાંચી લેજો, વધુ ચિત્રો ગેલેરી વિભાગમાં જોઈ લેજો. હું જાઉં છું મારે કાલની તૈયારી કરવાની છે….

મકર સંક્રાંતિની શુભેચ્છાઓ…!

Apr 062010
 

હું ગુજ્બ્લોગ ગુજરાતી બ્લોગ એગ્રીગેટરમાં બ્લોગ ઉમેરવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે માણો….

મોટર સાઈકલના ભાવમાં ફેરારીનો ઠાઠ? આ જુઓ…