પ્રિય મિત્રો,
સોસિયલ મિડિયામાં એક જૂનો મેસેજ ફરી સર્ક્યુલેટ થયો છે.
જે સાચો નથી, ત્રણેય અલગ અલગ થિયટરના ફોટા છે અને આ ત્રણેય થિયટર અલગ અલગ જગ્યાએ છે અને અલગ અલગ દેશમાં છે.
ભારતનો એકેય નથી.
એકમાં તો થિયટરનું નામ પણ વંચાય છે તોય લોકો માની ગયા કે આ ફોટા રિલાયન્સ મૉલ, વડોદરાના છે! ભગવાન એમના મગજને શાંતિ અર્પે!
– વિનય ખત્રી