Jun 182016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં તમે જરા અસાવધ રહ્યા તો તમારા જ સગા/મિત્રો તમને ખોટી માહિતી પીરસીને મૂરખ બનાવવાનો એક પણ મોકો નહીં ચૂકે.

આજ કાલ સોસિયલ મિડિયામાં એક તસવીર ફરે છે અને સાથે કહેવામાં આવે છે કે કેરળની એક કોલેજમાં જીન્સ પર પ્રતિબંધ લાદ્યો તો કોલેજની કન્યાઓ જીન્સને બદલે લુંગી પહેરી કોલેજમાં આવી.

lungi

આ સાચું નથી. આવું કંઈ નથી. સત્ય હકિકત શું છે તે જાણવા માટે જુઓ – (‘વિરલ’ નહીં પણ) વાયરલ સચ (એબીપી ન્યૂઝ)

– વિનય ખત્રી