પ્રિય મિત્રો,
ગઈ કાલે ગુજરાત સમાચારના પહેલા પાને સદીના મહાનાયકની પૌત્રી અને પુત્રવધુનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર છપાયું હતું:

ઐશ્વર્યા અને તેની પુત્રીનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર (સૌ: ગુજરાત સમાચાર)
પૈસા ખર્ચીને છાપું ખરીદનાર વાચકના બાળકનું ચિત્ર ફોરમતાં ફુલડાં કે એવા કંઈક નામ સાથે અંદરના પાને અને ઘરનાં પણ ઓળખી ન શકે તેવા કાળા રંગે ટપાલ ટિકિટ કરતાં પણ નાની સાઈઝમાં છાપનાર મિડિયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચની પૌત્રીનું ચિત્ર છાપવા હરખઘેલું થઈને નેટ પર ફરતું બનાવટી ચિત્ર પણ પહેલા પાને છાપવા લાગ્યું છે! Continue reading »