Jun 122016
 

પ્રિય મિત્રો,

જાહેરખબર બનાવવાવાળા અવારનવાર પોતાની ક્રિએટિવિટી દર્શાવતા હોય છે. આ રહ્યું તેનું એક ઉદાહરણ…

યાહુ મેઈલમાં મોટી ફાઈલ અટેચ કરી શકાય છે તે દર્શાવતું બેનર. ચિત્ર સૌજન્ય gutewerbung.net

– વિનય ખત્રી

May 282016
 

પ્રિય મિત્રો,

જાહેરખબર જગતમાં ક્રિએટિવિટીની કિંમત છે.

lungs

મોડું થાય તે પહેલા ચેતી જાવ – ડબલ્યુ ડબલ્યુ એફ

– વિનય ખત્રી

Apr 052016
 

પ્રિય મિત્રો,

૯૬/૩૬૬

આજે સમયના અભાવે અને આગોરી ગોઠવણને અભાવે પોસ્ટ મોડી મૂકું છું.

‘સ્નીકર્સ’ની આ જાહેરખબર જોવા જેવી છે…

તમે જ્યારે ઉતાવળમાં હો છો ત્યારે ભૂલો કરો છો

સ્ત્રોત એડવીક

– વિનય ખત્રી

Feb 042016
 

પ્રિય મિત્રો,

૩૫/૩૬૬

ટીવી પર કે યુટ્યુબ પર જાત જાતની જાહેરખબર આવતી હોય છે. એમાંથી કેટલીક ગમતી જાહેર ખબર વિશે આગળ ઉપર આ બ્લોગ પર લખ્યું છે. કેટલીક જાહેર ખબર ગમતી ન પણ હોય. તેમાંની એક છે – ટ્રિવાગોની જાહેર ખબર

આ જાહેરખબરમાં બે ગ્રાહક છે, એકને હોટેલનો રૂમ રૂ ૧૩૪૪માં પડ્યો છે અને બીજાને એ જ હોટેલ એ જ રૂમ રૂ ૯૬૧માં. એક ખુશ છે, બીજો નાખુશ. મને જાહેરખબર ન ગમવાનું કારણ આ જ છે. સાડા ત્રણ સો કે પોણા ચારસોના ફકર માટે માથું ન પછાડાય. આટલી રકમનો ખરેખર ફરક પડતો હોય તેણે ઘરે જ બેસી રહેવાનું અને હોટેલમાં રહેવાનું ટાળવું જોઈએ.

તમે શું કહો છો?

– વિનય ખત્રી