Mar 232015
 

પ્રિય મિત્રો,

અહીં અદ્‌ભુત કળા વિભાગમાં તમે જાતજાતની નોખી-અનોખી કળા અને તેના કળાકાર વિશે માહિતી મેળવી શકો છો.

આજે તેમાં વધુ એકનો ઉમેરો કરીએ… કોફીદાણા અને ચિત્રકળા:

કોફીદાણા અને ચિત્રકળા

આ ચિત્ર તમને વ્હોટ્સએપ/ફેસબુક/પિન્ટરેસ્ટ કે કોઈ અન્ય સોસિયલ સાઈટ દ્વારા મળ્યો હશે, પણ આ ચિત્ર કેવી રીતે બન્યું તે જાણવા જુઓ આ વિડિયો…

આ ચિત્રના રચનાકાર જોન લેનોન છે જે એક અંગ્રેજી સંગીતકાર, ગાયક અને ગીતકાર હતા. સ્ત્રોત

May 142008
 

Feather Lady (It may take some time to view this image as it is coming from auther's website)

પીંછી વડે ચિત્રકળાની રચનાઓ આપે ઘણી જોઈ હશે, અદભૂત કળાના આ વિભાગમાં આજે આપણે જોઈએ પીછાં પર અદભૂત ચિત્રકળા. Continue reading »

Feb 232008
 

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે રેતી વડે અદભૂત (શિલ્પ) કળા વિશે જાણ્યું.

આજે આપણે સમુદ્રની રેતી પર ફ્રીહેન્ડ ચિત્રકળાના માહેર જીમ દેનેવન અને તેમની આ અદભૂત કળા વિશે જાણીશું…

Amazing Sand Art

Continue reading »