Mar 232016
 

પ્રિય મિત્રો,

૮૩/૩૬૬

આજે ફરી એક વાર કોયડો. ફેસબુક પર ફરતી પ્રખ્યાત ફ્લાવર પઝલ – ફૂલની કિંમત ગણી આપો :

flowerpuzzle

નોંધ આ પ્રાથમિક શાળામાં બાળકોને પૂછાતી પઝલ નથી.

ચિત્ર સ્ત્રોત અને જવાબ.

– વિનય ખત્રી

Mar 222016
 

પ્રિય મિત્રો,

૮૨/૩૬૬

ગઈકાલે વૉટ્સએપમાં એક કોયડો આવ્યો. જેમાં વૉટ્સએપ સ્માઈલીમાંથી જાણીતી ગુજરાતી કહેવતો શોધવાની હતી. લો તમે પણ માણો…

wagujpro

જેણે પણ આ કોયડો બનાવ્યો છે તેને દાદ આપવી પડે. મૂળ કોયડામાં ૬ઠ્ઠી કહેવત મને યોગ્ય ન લાગી તેથી બદલી છે અને અમુક કહેવતોનો ક્રમ બદલ્યો છે.

આ કોયડો મિત્રોને મોકલવો હોય તો તે માટેની લિન્ક

જવાબ

– વિનય ખત્રી

Jan 302016
 

પ્રિય મિત્રો,

આજે એક કોયડો. આ મોબાઈલના સ્ક્રિન શૉટમાં કેટલા બગડા (2) દેખાય છે તમને?

how_many_number_2

મગજ કસી લીધા પછી (કે મગજ કસવું ન હોય અને સીધો) જવાબ જાણવો હોય તો ગૂગલ પર ટેક્ષ્ટ કે ઈમેજ સર્ચ કરવાની મહેનત ન કરતા, આ રહ્યો કોયડાનો જવાબ.

કોમેન્ટમાં જવાબ ન લખતાં આ કોટડો તમને કેવો લાગ્યો તે વિશે લખશો.

(આ કોટડો મોકલવા માટે સીમાબેનનો આભાર)

– વિનય ખત્રી

Jan 082012
 

પ્રિય મિત્રો,

નીચેનું ચિત્ર જોઈને ઓળખી વતાવો કે આ શું છે? શેનું ચિત્ર છે?

આ શું છે? શેનું ચિત્ર છે?

હિન્ટ/ક્લ્યુ: ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ કે ગૂગલ ઈમેજ સર્ચ સેવાનો ઉપયોગ કરીને જવાબ જાણવાની અંચઈ કરવાની મનાઈ છે!

નોંધ: અહીં થોડા સમય માટે કૉમેન્ટ મોડરેટ કરવામાં આવશે અને સાચા જવાબ અને માહિતી સાથે મંગળ્વાર સવારે ૭ વાગ્યે (IST) અપ્રુવ કરવામાં આવશે.

સાચો જવાબ અને વિગતવાર માહિતી માટે વાંચો = http://funngyan.com/2012/01/10/ghadiyal/