Feb 182016
 

પ્રિય મિત્રો,

૪૯/૩૬૬

સાચો કળાકાર ક્યારેય કોઈ સાધનનો મોહતાજ નથી હોતો. કુશળ મશિન ઓપરેટર અને આર્ટિસ્ટમાં આ જ ફરક હોય છે. આ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ ડૉ. જયંત ખત્રી સાહેવની રચનાઓનું પ્રદર્શનમાં જોયું – દવાના રેપર પર નખ વડે કોતરીને અદભુત કળા વ્યક્ત કરી હતી તેમણે.

આવો જ એક કળાનો નમુનો આજે મને ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં મળ્યો. કોઈને પોતાની માટીકામ (પોટરી)ની કળા દર્શાવવી હોય તો ચાકડો તો જોઈએ જ એમ તમારું માનવું હોય તો આ ચિત્ર જુઓ…

pottery

ચિત્ર સૌજન્ય પી પી પોટ્સ

– વિનય ખત્રી