Feb 292016
 

પ્રિય મિત્રો,

૬૦/૩૬૬

અદભુત કળાના આ વિભાગમાં આજે એક વધુ કળાનો પરિચર કરીશું – કાગળનું ગુંથણ

OldHat

યુલિયા બ્રોડસ્કાયા નામની ૧૯૮૩માં જન્મેલી કળાકર કાગળ અને ગુંદ જેવી સામન્ય ચીજો વાપરીને કાગળમાંથી ચોક્કસ આકારની પટ્ટીઓ કાપી તેને યોગ્ય રીતે વાળી ચોંટાળીને અદભુત ત્રિપરિમાણ નમુનાઓ સર્જે છે.

વધુ માહિતી- ચિત્રો માટે તેની વેબસાઈટની મુલાકાત લો.

– વિનય ખત્રી

Feb 122008
 

પ્રિય મિત્રો,

તડાફડી પર જાણવા જેવું વિભાગમાં થોડા સમય પહેલાં એક પોસ્ટ મૂકી હતી પેન્સિલ વડે અદભૂત કળા જેમાં પેન્સિલો વડે રચાતા ત્રિપરિમાણ શિલ્પકળાની વાત હતી, આજે આપણે જાણીશું કાગળ વડે રચાતી અદભૂત કળા વિશે.

hold-on

૧૯૬૭માં ડેન્માર્કમાં જન્મેલા પીટર કોલેસન કાગળને કોતરીને અદભૂત આકારો ઉપસાવે છે. તેમની રચનાઓ એક A4 પાનાથી લઈને આદમ કદ સુધીની છે. તેમની રચનાઓની થીમ સામાન્ય રીતે પરીકથાનું અર્થઘટન અને બાળપણની યાદો આધારીત હોય છે, જેવી કે Castle, Folding અને Jukebox. Continue reading »