May 202016
 

પ્રિય મિત્રો,

દેશમાં જ્યારે ‘હિટ વેવ’ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં જ્યારે ગરમીનો પારો અડધી સદીએ પહોંચી ગયો છે ત્યારે ગરમીના સસ્તા અને સરળ ઉપાય વિશે એપ્રિલ ૨૦૦૯માં એક પોસ્ટ મૂકી હતી તેની યાદ અપાવી આગળ વધારું છું.

melon-child

ચીનથી બીજા ફોટા આવ્યા છે…

 

 

સ્ત્રોત – વ્હેન ફ્રુટ મીટ્સ ક્યુટ

– વિનય ખત્રી

Apr 242009
 

તડબૂચ અને બાળક

રજની અગ્રાવતની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર

Mar 242009
 

પ્રિય મિત્રો,

કારચોરોથી બચવાના સચોટ અને સજ્જડ ઉપાય – જુઓ આ ચિત્ર:

Car Lock (સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)

આ પહેલાની પોસ્ટ – કારચોરોથી કેમ બચશો?

Mar 072009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading »