Mar 232010
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાનના જન્મદિવસની શુભેચ્છાઓ મોકલનાર દરેક વાચક અને બ્લોગરનો હું આભાર વ્યકત કરું છું.

મુંબઈ-નાસિક-શિર્ડીની બિઝનેસ ટૂર કરીને આજે પાછો પુણે આવી ગયો છું.

આવનારા દિવસોમાં આપણે મેનેજમેન્ટ સ્ટોરી અને અન્ય વિભાગોમાં નવા લેખ વાંચશું.

આવતીકાલે વાંચો ‘બ્લોગ અસલી છે કે નકલી?’ ટિપ્સ…

-વિનય ખત્રી

Mar 192009
 

પ્રિય મિત્રો,

આજે કેટલાક રમૂજી પાટિયા. સૌપ્રથમ જોઈએ આ આભાર દર્શક પાટિયું. આ પાટિયું જ્યાં લગાડેલું છે તે જગ્યા – ગુગલ મેપ્સ પર:

આભાર દર્શક પાટિયું  Continue reading »