Aug 112008
 

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે જેનું નામ હશે સર્ફગુજરાતી.કોમ

પ્રોગ્રામિંગનું કામ પુરજોશમાં ચાલુ છે આવતે અઠવાડિયે ટ્રાયલ વર્જન આપના સમક્ષ હાજર હશે એવી આશા સાથે…

  29 Responses to “નવું સાહસ – સર્ફગુજરાતી.કોમ”

  1. અભિનંદન!

    તમારી સર્ફગુજરાતી પહેલ ગુજરાતી નેટજગતને વધુ ‘ઉજાળે’ એવી શુભેચ્છા!

  2. Great work. I think creativity runs more than blood in your body.

  3. અભિનઁદન!
    હમ ભી રહેઁગે “સર્ફગુજરાતી” કે ઇન્તઝાર મેઁ .
    Best of Luck.

  4. waiting eagerly for surfgujarati.com … !!

  5. અભિન્ઁદન … સરસ કાર્ય કરેી રહ્યા છો..

  6. ગયા વર્ષે… groupમાં પૉસ્ટ મૂકી હતી કે
    ગુજરાતીમાં જ search engine હોય તો સાનુકૂળ રહેશે.
    I m not from IT field so don’t know much….
    but if it’s like that so must be helpful …

    આ સિવાય ભોમિયો.કૉમ કરીને પણ હિન્દી અને ગુજરાતી માટે
    search engine છે . વળી, વિશાલભાઈનું searchgujarati.com
    પણ છે.

    congrats & all the best……

  7. જો જો કોઇ સેક્સગુજરાતી.કોમ ના બનાવે 😉

  8. @ પિન્કી

    સર્ચ એન્જિન ગુજરાતીમાં હોય તો ખરેખર મજા પડી જાય…!

    પણ ત્યાં સુધી હું દરેક પોસ્ટને યોગ્ય ટેગ અંગ્રેજીમાં આપવા દરેક બ્લોગરને વિનંતી કરું છું જેથી અંગ્રેજી સર્ચ એન્જિન પણ ગુજરાતી લેખ સુધી પહોંચી શકે.

  9. ખ્બ સરસ….

    નવો જ અનુભવ

  10. wow gujarati search is really amezing. the people like me who not know how serch the prpoper web site is using this site proprely
    thanks and keep it up BOSS |

  11. Dear Animeshbhai,

    Congratulations and Hope new site will come with lots of excitements..

    Best Regards,

  12. અભિનંદન !
    આપની વેબસાઇટની આતુરતાથી રાહ જોઇશું.
    આભાર !

  13. આતુરતા નો અંતલાવો.

    with regards,

  14. ખુબ સરસ

  15. મને એમ કે હું બધાથી પહેલા જોઇ લઉં સર્ફગુજરાતી.કૉમ…
    હવે કેટલી વાર…? ગુજરાતી નેટજગતમાં આવું કંઇક આવે તેની જરુર હતી.
    waiting waiting

  16. Well done Guys…….

    Keep doing good work.
    Regards..

  17. બહુ સરસ હવે ગુજરાતી મા લખવાની સરળતા રહેશે.

  18. સરસ,કામ

  19. જ્હરેખ સરસ છએ

  20. આ આજની જરુરિય છે.

  21. તમારી પાસે આવી જ કઇંક આશા રાખી શકાય. મારા જેવાં નેટ પર ઢ લોકો માટૅ થોડું સારું થશે.

  22. સર્ફગુજરાતી ક્યારે લૉન્ચ થશે?

  23. ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું…હું જ શા માટે૵ ગુજરાતી બ્લૉગ જગત સાથે સંકળાયેલ સૌ કોઈ આતુર છે!

    હાર્દિક શુભેચ્છા!

    કમલેશ પટેલ

  24. બહુ સરસ મજા આવી

  25. કેટલે પહોંચ્યુ કામ?

  26. રાહ જોઇ રહ્યા છીએ.. ક્યારના અમે.. આતુર બહુ થયા છીએ.. ક્યારના અમે..

    મુકેશ લાડીઆ….

  27. તો તો મજા પદિ જાય… હુરીઈઈઈઈઈઈઈઈઈઈઈએ … હિઇઇઇઇઇઇઇઇઇઇઇઇ હિઇઇઇઇઇઇઇઇઇ

  28. surfgujarati ક્યારે આવશૅ જરુરથી જણાવશૉ

Leave a Reply

%d bloggers like this: