Jul 232009
 

પ્રિય મિત્રો,

હું આ બ્લોગને મઠારવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે આ શક્તિશાળી સરદારજીના કરતબનો યુટ્યુબ વિડિયો માણો:

ગરમ પાણીથી શેક કરવાની કોથળીને ફુગ્ગાની જેમ ફૂલાવીને ફોડી નાખતા સરદારજીનું નામ છે મનજીત સિંહ અને તેઓ ૧૯૭૭થી બ્રિટનમાં રહે છે. તેમણે કાનથી મારૂતિવૅન અને દાંતથી ડબલડેકર બસ ખેંચવાના કરતબ દેખાડીને ૩૧ જેટલા વિશ્વ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યા છે, એવું વિકિપિડિયાનો આ લેખ કહે છે.

આ વિડિયો મોકલવા માટે મૂળ નવસારીના અને હાલ બોલ્ટન (બ્રિટન) રહેતા અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.

  One Response to “શક્તિશાળી સરદારજીના કરતબ”

  1. વિડીયો બહૂજ ગમ્યો. આવીજ માહિતી સભર વાનગિઓ પિરસતા રહેશો તેવી અપેક્ષા રાખું?

Leave a Reply

%d bloggers like this: