સ્વામિનારાયણ વિદ્યાલય સુવર્ણ જયંતી મહોત્સવ – ભુજ – FunNgyan.com
Dec 292014
 

પ્રિય મિત્રો,

હું ૨૯, ૩૦, ૩૧ ડિસેંબર – ભુજમાં છું.

જેમાં હું ૮/૯/૧૦મું ધોરણ ભણ્યો છું તે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

માધ્યમિક શાળાનો એસ એસ સી સમયનો ગ્રૂપ ફોટો:

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય - ભુજ

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, ભુજ, ૧૯૮૪, એસ.એસ.સી, સાયન્સ બેચ

– વિનય ખત્રી

  3 Responses to “સ્વામિનારાયણ વિદ્યાલય સુવર્ણ જયંતી મહોત્સવ – ભુજ”

  1. તમે બહુ જ સારું કર્યું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. મારી શાળાને પણ હમણા ૪૦ વર્ષ થયાં, જેની ઉજવણીમાં હું સામેલ થઇ હતી. ખરેખર બહુ જ યાદગાર રહેશે આ ત્રણ દિવસ..

  2. સંઘવી સાહેબ, પાલીવાડ સાહેબ, અનિલ બુચ સાહેબ, પટેલ સાહેબ, જનક ભટ્ટ સાહેબ અને જમણી બાજુથી કદાચ રાવલ સાહેબ અને પછી વૈષ્ણવ સાહેબ….આટલાને હું ઓળખી શકું છું…1984માં હું છઠ્ઠાં ધોરણમાં હતો….

Leave a Reply

%d bloggers like this: