Jul 142008
 

Slow Man

જ્યારે પણ એક પાટિયા પર બે સુચનાઓ મૂકવામાં આવે છે ત્યારે આવા ગોટાળા થાય છે.

અહીં વાહનો ધીમેથી હંકારવા માટેની સુચના “સ્લો” અને તેનું કારણ “મેન એટ વર્ક” બંને સાથે મળીને એક નવી જ સુચના બની ગઇ અને રસ્તાનું કામાકાજ ધીમીગતિએ કેમ થતું હોય છે તેનું કારણ પણ મળી ગયું!

  One Response to “ધીમી ગતિનું કામકાજ”

Leave a Reply

%d bloggers like this: