Feb 172016
 

પ્રિય મિત્રો,

૪૮/૩૬૬

દુનિયામાં જાતજાતની શોધખોળ થતી હોય છે અને તેના પરિણામે આપણા જીવનમાં સગવડતાનો વધારો થતો હોય છે અને હાડમારીઓ ઓછી થતી હોય છે.

ટ્રાવેલ બેગમાં પૈડાં આવી જવાથી તેને ઊંંચકવી પડતી નથી અને પૈડાં પર આરામથી સરકાવી શકાય છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે દાદરા ચડવાના આવે. આ સમયે આપણે રેમ્પ શોધવા જવું પડે છે. મુંબઈ અને એવા મોટા શહેરોમાં અમુક જગ્યાએ એસ્કેલેટર લાગી ગયા છે, પણ બધે નહીં. એટલા પૈડાંવાળી બેગ પણ પગથિયા ચડી શકતી નથી અને ઊંચકવી પડે છે. ટૂંકમાં કહીએ તો પૈડાં સીધા સપાટ સરળ રસ્તે આપણી મદદ કરે છે પણ જ્યારે પગથિયાં ચડવાના હોય, કપરાં ચઢાણ વખતે કોઈ કામ આવતા નથી અને આપણી બેગ આપણે ઊંચકી પગથિયાં ચડવા પડે છે.

આનો ઉપાય શોધાઈ ગયો છે… આ જુઓ…

અને આ પણ…

થોડા સમય પહેલા ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ગરીબ મજૂરો માટે અમદાવાદ એન.આઈ.ડી.ના પ્રિન્સિપાલ શ્રી વિક્રમભાઈ પંચાલની શોધ વિશે લખ્યું હતું જે ૭૫૦૦થી વધુ વખત શેર થઈ હતી.

rnd4poor

– વિનય ખત્રી

  2 Responses to “જાતજાતની શોધખોળ – છ પૈડાવાળી ટ્રોલી”

  1. ખુબ સરસ…………

  2. સાચેજ અદભૂત આઈડીયા છે

Leave a Reply

%d bloggers like this: