Mar 252008
 

જરા સં�ાળજો...

જરા સંભાળજો… આ પાટિયાની ધાર અણિદાર છે! આ પાટિયાની ધારને અડતા નહીં, હોં..!

પહેલી નજરે સાવ નકામું અને ‘મુર્ખના લખાણ’ જેવું દેખાતું આ પાટિયું ઈન્ટરનેટ પર ‘સ્ટુપિડ સાઈન’ તરીકે ખૂબ પ્રખ્યાત છે. ‘ડફોળ પાટિયા’ તરીકે પ્રચલિત આ પાટિયું ખરેખર તો એક ચબરાકિયું પાટિયું છે જે સાવ નકામા જેવા વાક્ય સાથે આપનું ધ્યાન ખેંચીને મૂળ સંદેશ “પુલ અહીં સમાપ્ત થાય છે/આગળ રસ્તો નથી” વહેતો મૂકે છે!

  2 Responses to “જરા સંભાળજો…”

  1. આપણે ત્યાં તો પુલના ય પાટીયા નથી હોતા, તો એ પાટીયાની ધાર તો દૂ……..ર ની વસ્તુ છે…સરસ

  2. This is really stupid signe. No doubt about it. Do you know the more stupid the thing is more popular it gets in USA.

Leave a Reply

%d bloggers like this: