May 012009
 

ગમે તે પરિસ્થિતિ હોય, ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?

ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?

હિના પારેખની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર અને બોમ્બેઆઈટ.

  6 Responses to “ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?”

  1. અરે યાર ધારાવાહિક કઈ છે એ તો કોઇ કહો !

    અત્યારે ગરમીમાં ડ્રોઇંગ હૉલમાં આવું કરીને ગોઠવાઈ જઈએ તો મજા આવી જાય હો બાકી

  2. યે લગા સિક્સ્રર…વિનય ફિર ચેંમ્પિયન …

    અનેક શુભેચ્છઓ…
    સજય થોરાત

  3. મને તો આ ફોટોગ્રાફ સુરતમાઁ પૂર આવ્યું ત્યારનો લાગે છે. કારણ કે સુરતના લોકો લહેરીલાલા છે. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય સુરતના લોકો તેમાં પણ હળવાશને શોધી કાઢે છે.અને જીવનને માણવાની આ જ ખરી રીત છે.

  4. KHUB SHARSH GUJRTI NI MOJ KARNI MANSHIKTA AHI KHUB SHARSH RITA UPSHI AVE CHA.

  5. Such is the way of life , Gujju will enjoy out of the situation always… ગુજુ ને ના પહોન્ચિ શ્કાય્.

  6. એકવાર ઇ-ટીવી પર સંવાદ કાર્યક્ર્મમાં (શાયદ સંજય છેલ હતા, જેમણે) કહ્યું હતું કે ગુજ્જુ શબ્દ એટલો અપમાનીત લાગે છે કે સમજાતું નથી ગુજરાતી માણસ આનો સ્વીકાર શા માટે કરે છે.

    [ મારા (રજની અગ્રાવતના) મતે ગુજરાતી આખુ લખવામાં તકલીફ થતી હોય તો શોર્ટ ફોર્મ ગુજ. વાપરી શકાય, બાકી ગુજ્જુ શબ્દ તો મણીબેનની જગ્યા લઈ રહ્યો હોય એવો લાગે છે.]

Leave a Reply

%d bloggers like this: