Apr 142010
 

પ્રિય મિત્રો,

‘ચીઝ’ શબ્દ વાંચીને તમને ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પીત્જા અને ચીઝ દાબેલી (હા, પુણેમાં ચીઝ દાબેલી પણ મળે છે!) વગેરે વાનગીઓ યાદ આવી હશે. પણ આ વાનગી વિભાગ નથી, આ અદ્‌ભુત કળાનો વિભાગ છે અને અહીં આપણે એવી કળાઓ વિશે જાણીએ છીએ કે જેને જોઈને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, અદ્‌ભુત!

સૌ પ્રથમ આપણે કેટલીક રચનાઓ જોઈએ…

જી, હા. આ બધી રચનાઓ ખરેખરી (ખાવાની) ‘ચીઝ’માંથી બનાવવામાં આવી છે! રચનાકારા છે સારા કૌફમેન! તેણી ચીઝ લેડી તરીકે ઓળખાય છે. તેણી ૧૯૮૧થી ચીઝમાંથી અદ્‌ભુત શિલ્પ બનાવે છે. બીજી રીતે કહીએ ક્રિએટિવિટી રજુ કરવા માટે તેણી ચીઝને પોતાનું કેનવાસ બનાવે છે! વધુ માહિતી અને શિલ્પ જોવા માટે ચીઝ લેડીની વેબસાઈટની મુલાકાત લો!

  8 Responses to “સે ચીઝ! (અદ્‌ભુત કળા)”

 1. વાહ શું કળા છે…?

 2. gr8… !

  In Amdavad we’ve Bowl-dabeli a newer version !

 3. Wah kya chiz he!

 4. સરસ. મજાનો પરિચય.

 5. સુંદર
  કલાત્મક રજુઆત દાદામાંગી લે છે.
  એક સમાચાર
  અત્યાર સુધી આપણને ગાય કે પછી ભેંસના દુધમાંથી બનતા ચીઝ વિશેની મહિતી છે. પરંતુ ક્યારેય મહિલાના સ્તનમાંથી નિકળતા દુધમાંથી ચીઝ બનાવવામાં આવ્યું હોય તેવું કદાચ ક્યાંય સાંભળવા કે પછી વાંચવા મળ્યું નથી. પરંતુ ન્યુ યોર્કમાં રહેતા એક રસોઇયાએ આ ઉપ્લબ્ધી હાસલ કરી છે

 6. superb unbelivable

 7. યહ ’ચીઝ’ બડી હૈ મસ્ત ! મસ્ત !

Leave a Reply to Heena Parekh Cancel reply

%d bloggers like this: