સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ – FunNgyan.com
Feb 212016
 

પ્રિય મિત્રો,

૫૨/૩૬૬

સોસિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણાં મેસેજ/ચિત્રો/વિડિયો ફરતા હોય છે. અફવાઓની પડીકી કઈ અને કઈ સાચી માહિતી કેમ ખબર પડે? જે તે મેસેજની સત્યતા કેમ ચકાશવી?

આ પ્રશ્નના જવાબમાં કેટલીક સાઈટ/બ્લોગ કામ કરે છે અને સમયાંતરે તેમનો ઉલ્લેખ અહીં કર્યો છે, આ યાદીમાં હવે એક વધુ ભારતિય સાઇટ/મિડિયા હાઉસનો ઉમેરો થયો છે.

૧) સ્નોપ્સ ડોટ કોમ

sn

૨) હોક્ષ સ્લાયર ડોટ કોમ

hs

૩) હોક્ષીસ ડોટ ઓર્ગ

hoaxes

૪) એફ.બી.આઈ – ફેસ બુક ઈન્વેસ્ટીગેશન બ્લોગ

fbi

૫) એબીપી ન્યુઝ – વાયરલ સચ Email Id – viralsach@abplive.in

abp

બીજી પણ આવી સાઈટનો પરિચય થશે અને સંતોષકારક પરિણામો મળશે તો અહીં અપડેટ કરીશ…

આપના ધ્યાનમાં કોઈ આવી સાઈટ હોય તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે.

– વિનય ખત્રી

  2 Responses to “સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ”

  1. જેએનયુ વીદ્યાર્થી બાબતે થયેલી ગંભીર ગેરસમજનો ખુલાસો કરતી તમારી પોસ્ટ સાચી નીકળી ! છાપાંઓએ પણ આ ગંભીર બાબતમાં થયેલી કે કરવામાં આવેલી ભુલના ખુલાસાઓ થયા છે. તમારાં ખાંખાંખોળાંને ધન્યવાદ.

  2. સુંદર જાણકારી આપી છે……….

Leave a Reply

%d bloggers like this: