Mar 252009
 

પ્રિય મિત્રો,

આપણે જાત જાતનાં કોમ્પ્યુટર અને લેપટોપ જોયા હશે, આવું રજવાડી લેપટોપ જોયું છે?

રજવાડી લેપટોપ

આની સામે મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્ઝન પણ ઝાંખું પડે!

સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ

  19 Responses to “રજવાડી લેપટોપ”

 1. મારે ખરીદવું છે, ભાવ ખબર પડે તો કહેજો…..

 2. બાપુ લેપટોપ – પણ આ ધીમું ધીમું હાલે ને? 😉

 3. બીજા લેપટોપ કરતાં મેક આમેય મોંઘું હોય છે. સોનાના ભાવ તો જાણે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું હોય તેવા ઊપર છે. એટલે આ સોને મઢેલું લેપટોપના ભાવની વાત આવી મંદીમાં ન કરીએ તેમાં જ સાર છે!
  🙂

  ધીમું ચાલશે કે ઝડપથી દોડશે તે બાપુની મરજી પર છે!

 4. વાહ્… !!
  ક્યા બાત હૈ … શાહી indian version !!

 5. વાહ બાપુ ચાલુ આજે કરો જોવા કાલે મલે

 6. વાહ ….
  સુ કમાલ નુ લેપટોપ છે!

 7. વિનયભાઇ ગોતી લાવ્યા તમે પણ…;)

 8. સારે જહા સે અરછા હિન્દુસ્તાન હમારા….
  શું જોરદાર લેપટોપ છે…વાહ!!

 9. vah vah shu laptop ni ada cha pan dhakv purti. kam to raja maharaja javu hash ne oder kar vanu.

 10. ફેન્ટાસ્ફ્ટીક લેપટોપ છે. જોવાની મઝા પડી.

 11. vah kya leptop hai, chalu karna aaj aur chalega bapu ki marji ke sath to leke chalana chaho to bapu ko chalana padega ka bapu a sachu chhe ne !!!! jay mataji lets rock !!!!!!!!

 12. ધીમું વહે છે ને વધુ જહેમતઆપે છે !!

  સૂર્યકુકર્નીય યાદ આવી ગૈ. કદાચ તડકામાં મુકવાથી ય કામ ચાલી જાય.

 13. ઇ તો નવાઇ ભયુ કામમા નહિ આવે, દેખો ભાઇ દેખો

 14. ખરે ખર, ગોતિ લવ્યા તમે

 15. Woe!!!! Wonderful… Impressive too..

 16. Very Nice laptop

 17. ગોતી આવ્યા બાપુ…

  મસ્ત લેપટોપ સે …

  આભાર

 18. વાહ ! બાપુ નુ લેપટોપ તો જગ જાહેર થઈ ગયુ હો .

 19. આખા જગત મા વખાણાતુ આ લેપટોપ ને હુ પણ શોધવા નો પ્રયત્ન કરીશ

  અરૈ ભાઇઓ અને બહેનો કયા છે આ લેપટોપ મનૈ તો બતાઓ જો મળે તો મનૅ પણ ખબર કરજો

  લિં. દરબાર અણદુભા મોં નં :- ૯૫૭૪૩૯૪૬૮૯

Leave a Reply

%d bloggers like this: