Feb 292016
 

પ્રિય મિત્રો,

૬૦/૩૬૬

અદભુત કળાના આ વિભાગમાં આજે એક વધુ કળાનો પરિચર કરીશું – કાગળનું ગુંથણ

OldHat

યુલિયા બ્રોડસ્કાયા નામની ૧૯૮૩માં જન્મેલી કળાકર કાગળ અને ગુંદ જેવી સામન્ય ચીજો વાપરીને કાગળમાંથી ચોક્કસ આકારની પટ્ટીઓ કાપી તેને યોગ્ય રીતે વાળી ચોંટાળીને અદભુત ત્રિપરિમાણ નમુનાઓ સર્જે છે.

વધુ માહિતી- ચિત્રો માટે તેની વેબસાઈટની મુલાકાત લો.

– વિનય ખત્રી

  One Response to “કાગળનું ગુંથણ – અદભુત કળા”

Leave a Reply

%d bloggers like this: