Jan 112012
 

પ્રિય મિત્રો,

ગઈકાલની ઘડિયાળવાળી પોસ્ટ બની તેની પાછળ એક સાઈટનો હાથ હતો અને તે સાઈટ છે – પિનટરેસ્ટ!

આ સાઈટ એક જાતનું વર્ચ્યુઅલ પિનબોર્ડ છે જે ઈન્ટરનેટ પર ગમી ગયેલી સુંદર મજાની વસ્તુને એક જગ્યાએ ગોઠવી શકીએ છીએ અને આપણી ગમતી વસ્તુઓ બીજા સાથે ‘શેર’ કરી શકીએ છીએ અને બીજાને ગમતી વસ્તુઓ આપણે જોઇ શકીએ છીએ. આમ આ સાઈટનો ઉપયોગ કરીને મનગમતી વસ્તુઓનો ‘વર્ચ્યુઅલ’ સંગ્રહ બનાવી શકાય છે.

દા.ત. જાત જાતના ઘડિયાળનો સંગ્રહ

પિનટરેસ્ટ.કોમ

તો માણો જાત-જાતની અને ભાત-ભાતની વસ્તુઓના સંગ્રહ અને/અથવા બનાવો તમારો પોતાનો સંગ્રહ પિનટરેસ્ટ.કોમ પર!

આ સાઈટ તમને કેવી લાગી? કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે….!

  5 Responses to “ઉપયોગી વેબસાઈટ્સ – પિનટરેસ્ટ!”

  1. લિન્ક બહુ જ સુન્દર – આભાર

  2. Thanks. Some thing new and interesting. I will try and thanks again.

    kaushik patel

  3. બહુ સરસ અને પ્રથમ વખત જાણવા મળેલી માહિતી …. આભાર

  4. Please send me pinterest invite if you are already a member.

  5. आदरणीय विनयभाई, खूबज सुन्दर समय दर्शकोनो संग्रह छे। मने ते गम्यो पणा एनाथीज मात्र आपणे खुश थवानु नथी। आ समय दर्शको घणुं बधु आपणने कही जाय छे।वर्तमान समय ए जागवानो ज समय छे। एट्लुं हुं जाणुं छुं।

Leave a Reply

%d bloggers like this: