May 182016
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર એક ફોટો ફરે છે જેને લોકો ‘અદભુત ફોટો’ કે ‘સેલ્ફી ઓફ ધ યર’ કહે છે તે ફોટો તમે પણ જુઓ…

આ ફોટોમાં એક પાટલટ ચાલુ પ્લેને આકાશમાં કોકપીટ બહાર મોઢું કાઢી પોતાની સેલ્ફી લીધી છે. જે ખરેખર તો ફોટોશોપની કરામત છે અને એક કરતાં વધુ ચિત્રો ભેગા કરી બનાવવામાં આવી છે. આ ચોરી કેમ પકડાઈ? તમે પાટલટના ગોગલ્સ ધ્યાનથી જુઓ. ગોગલ્સમાં આકાશ દેખાવું જોઈએ ને?

વિગતો અને ચિત્ર સૌજન્ય સ્નૂપ્સ.કોમ

– વિનય ખત્રી

  One Response to “અદભુત ફોટોગ્રાફ – પાટલટની સેલ્ફી”

  1. 🙂 🙂 🙂 🙂 🙂

Leave a Reply

%d bloggers like this: