May 212008
 

  4 Responses to “હવે ફોન મૂકું?”

 1. have nahi muko to pan chalshe….vaat karo….
  have to STD pan 1 Rs maa Che…

 2. are bhai 111 plan lage che same…….

 3. ૧. ફોન કર્યો નહીં હોય, આવ્યો હશે.

  ૨. પ્રિય પાત્રની વાતોમાં એટલી મશગુલ છે કે “કામ ચાલુ છે”ની સફેદ/લાલ પટ્ટી પણ નહીં દેખાણી હોય.

  ૨અ. કે પછી પટી લગાડવાની પહેલાથી વાતો ચાલુ હશે.

  ૩. ખોદકામ વાળાઓએ તેને અહીંથી દૂર જવાનું કહેવાનું ટાળ્યું છે, કોણ માથાકૂટ કરે!

  ૪. પાછળ કુતરું છે તે પણ નારી જાતિનું હશે, નહીંતર અત્યાર સુધી ભસીને જાણ કરી હોત!

 4. બી એસ એન એલ નો મોબાઈલ હ્શે અને સામે વાળા ન લેન્ડલાઈન માં ૧૧૧ વાળી સ્કીમ હશે એટ્લે જામ્યા છે બહેન

Leave a Reply

%d bloggers like this: