Jan 062016
 

પ્રિય મિત્રો,

૬/૩૬૬

hold-on

આજે વૉટ્સએપમાં એક ચિત્ર આવ્યું. તે જોઈને મને મારો જૂનો લેખ યાદ આવ્યો.

હું આજે ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫’ના તારણો રજુ કરવા માટેની મથામણમાં પડ્યો છું ત્યારે તમે વાંચો અને જાણો A4 સાઈઝના પાના વડે અદ્‌ભુત કળાકૃતિઓનું સર્જન કરતો કળાકાર વિશે ફનએનગ્યાન (ત્યારે તડાફડી) આ ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૮નો લેખ વાંચીને!

– વિનય ખત્રી

કાગળ વડે અદભૂત કળા

Leave a Reply

%d bloggers like this: