Jan 262016
 

પ્રિય મિત્રો,

૨૬/૩૬૬

ઘણા સમયથી નેટ પર ફરતા અને જ્યારે જુઓ ત્યારે અચંબો પમાડતા આ ૨૦૦૫માં જર્મનીના જાહેરખબરને લગતા એવોર્ડ વિજેતા ફોટા છે જે ‘પેઈન્ટેડ ટ્રક’ના નામે રજુ થયા હતા.

પેઈન્ટેડ ટ્રક (૧)
મોટી બોટલ લઈ જતી ટ્રક. અડધી બોટલ બહાર છે એવો આભાષ ટ્રકના પતરા પર ચિત્રરામણ કરી ઊભો કરવામાં આવ્યો છે.

પેઈન્ટેડ ટ્રક (૨)
ટ્રકનું ટ્રેલર કે એક મસમોટી બેગ?

પેઈન્ટેડ ટ્રક (૪)
પુસ્તકો…

પેઈન્ટેડ ટ્રક (૫)
બળી ગયેલી ટ્રક.

આ બધા ચિત્રો એવી રીતે રજુ કરવામાં આવ્યા હતા જાણે ટ્રક પર ચિતરામણ કરી આવો આભાષ ઊભો કરવામાં આવ્યો હોય. ચોક્ક્સ એંગલથી જોતાં આબેહુલ લાગતા આ ફોટા માટે એક પણ ટ્રક રંગવામાં આવી નહોતી અને કોમ્પ્યુટર પર ફોટોશોપની મદદથી બનાવવામાં આવ્યા હતા!

માહિતી- ફોટા : સ્ત્રોત

  One Response to “નેટ પર ‘પેઈન્ટેડ ટ્રક’ના નામે ફરતા આ ફોટા પેઈન્ટેડ કે ફોટોશોપ?”

  1. સુંદર માહિતી આપી છે.

Leave a Reply

%d bloggers like this: