Jun 182011
 

પ્રિય મિત્રો,

૨૦૦૭માં આવેલી ઈન્દ્રકુમારની સુપર ડુપર કૉમેડી હીટ ફિલ્મ ધમાલની સિક્વલ ડબલ ધમાલ ૨૪મી જુને આવી રહી છે.

આ ફિલ્મનું એક ગીત સાંભળીને તમને ૧૯૮૯માં આવેલી ફિલ્મ ત્રિદેવ યાદ આવી હશે. આ ફિલ્મના બહુ જ ગાજેલા શબ્દો ઓયે ઓયે તમને હજી પણ યાદ હશે. ત્રિદેવના સંગીતકાર કલ્યાણજી-આણંદજી શાહને આ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ માટે તે સમયે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને બહુ જ પ્રસંશા પામ્યા હતા. ડબલ ધમાલમાં ઓયે ઓયેની ધૂન વાપરવા માટે ત્રિદેવ અને તેના સંગીતકારને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

અહીં સુધી બધું બરાબર છે એમ લાગતું હોય તો થોભો.

ઓયે ઓયે શબ્દો અને તેની ધુનના ખરા સર્જન અને ક્રેડિટના હકદાર કલ્યાણજી-આણંદજી નથી એમ અસલી-નકલીની આ પોસ્ટ કહે છે! ઓયે ઓયે આ શબ્દો અને તેની ધુન ૧૯૮૭માં આવેલા એક વિદેશી આલ્બમ રીધમ ઈઝ ગોન્ના ગેટ યુમાંથી લેવામાં આવી હતી!

પોસ્ટમાં ઉલ્લેખ કરેલા ગીતોની વિડિયો ક્લિપ જોવા માટે અહીં ક્લિક કરો:

  6 Responses to “ઓયે… ઓયે… : ડબલ ધમાલ અને ત્રિદેવ”

  1. very well pointed out … vinaybhai..! Definately the tune is well copied from the old but one must also give credit to VIJU SHAH for re-creating this with some of his own tunes mixed it to make ‘ Tirchhi Topiwale ..’ a real enjoyable and refreshing…!

  2. વિનયભાઇ, વાહ આપે તો કમાલ કરી નાખી.અત્યાર સુધી સાંભળેલુ કે બોલીવુડ્મા અંગ્રેજી ફિલ્મો પરથી હુબહુ સર્જન થાય છે, ગીતો પણ બનાવાય છે. સંગીતકારોમા મારા ધ્યાન મુજબ અનુ મલ્લીક આમા મોખરે છે આજે આપના મારફત ખબર મળી કે આપણા કલ્યાણજીભાઇ અને આણંદજીભાઇની જોડી પણ પાછળ નથી. કોપી-પેસ્ટ્ને ઇનામ પણ મળે છે.
    જાણ કરવા બદલ આભાર.

  3. કરી કરીને શું કરશે? કૉપી કરવાવાળો કૉપી કરનાર્ને sue પણ ના કરી શકે!

  4. All the songs of bollywood which are copied/inspired from otehr foreign songs can be found at http://www.itwofs.com/

    Very informative sights with so many songs !

    Must check it out ..

  5. સારા ખાંખાખોળા …

    Lata J Hirani

  6. […] ગીત માટે ફિલ્મફેર એવોર્ડ માટે તે સમયે […] […]

Leave a Reply

%d bloggers like this: