Mar 312008
 
  • અમારા છુટાછેડા ધાર્મિક મતભેદોને કારણે થયા, તે પોતાને ભગવાન માને છે, પણ હું નહીં.
  • મને ગાંડપણ નામનો રોગ નથી, શોખ છે!
  • હું ખૂબ મહેનતથી કામ કરું છુ કેમકે અબજો રૂપિયાની સખાવતો મારા ભરોશે છે!
  • કેટલાક લોકો હજુ જીવે છે કેમકે મારી નાખવું એ ગુનો છે!
  • જીવનને બહુ ગંભીરતાથી ન લેવું, કોણ જીવતું બચ્યું છે?
  • સુંદરતા આંખોમાં હોય છે, પીધેલા પુરુષની!
  • હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!
  • ભગવાનને મૂર્ખાઓ બહુ પસંદ હશે એટલે જ તેમણે આટલા બધાને બનાવ્યા!
  • હેંગઓવર એ બીજું કંઇ નથી પણ દ્રાક્ષનો ગુસ્સો છે!
  • હજારો કિલોમીટરની મુસાફરી બેંકમાંથી પૈસા કઢાવવાથી શરુ થાય છે!
  • “એક ચિત્ર હજારો શબ્દોની ગરજ સારે છે” સાવ સાચું પણ ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ઓછામાં ઓછી ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!

  11 Responses to “એક વાક્ય – એક સ્મિત”

  1. well said……..!!

  2. હેંગઓવર ક્યારેય માણ્યો છે? 😉

  3. બહોત અચ્છે.

    જય ગુર્જરી

    ચેતન ફ્રેમવાલા

  4. well said————–!

  5. આ તો છે કુદરતની અદભૂત કરામત…..

  6. “હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!”

    કયો ?

    મગજ…. ?

  7. મઝા પડી.. 🙂

  8. Enjoyed!!!!

Leave a Reply

%d bloggers like this: