Mar 242009
 

પ્રિય મિત્રો,

એક અગત્યનો અને જરૂરી સવાલ – દરેક વાચકને જવાબ આપવા નમ્ર વિનંતી.

અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરીને હાસ્ય દરબાર તેમજ તુલસીદલને સમૃદ્ધ કરતા આપણા મિત્ર ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ નાસિર કાઝમીની ગઝલ પોતાના નામે ચડાવીને સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર પર પ્રસિદ્ધ કરી તે આપને જાણ હશે જ.

હમણાં તેમણે રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલો ડૉ. નલિની ગણાત્રાનો લેખ અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને સાસુના નામે હાસ્ય દરબાર પર મૂક્યા હતા. જે વિશે મારી કોમેન્ટ વાંચીને તેમણે ધમકી આપતી ઈમેઈલ મને મોકલાવી હતી તેની આપને જાણ હશે જ.

આટલું પુનરાવર્તન (કરવું જરૂરી હતું) કર્યા પછી મૂળ વાત પર આવું. ધમકીની અસર ન થઈ એવું જણાતાં તેમણે હાસ્ય દરબાર પર પોસ્ટ લખી – આજની જોક – અંતાણી કે અવિનયી અંત આણી

Update: હાસ્ય દરબાર પરથી કલુષિત ભાષામાં લખાયેલી પોસ્ટ તેમજ ‘ચા, દાળ અને સાસુ’ વાળી પોસ્ટ હટાવી લેવામાં આવી છે.

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મને કેટલાક પ્રશ્નો થયા છે તેના નિરાકરણ રૂપે અહીં બે વિકલ્પ મૂક્યા છે. ટૂંકમાં જવાબ આપવા માટે “A” અથવા “B” લખી શકો, વિગતવાર જવાબ તેમજ આપના મંતવ્ય પણ આવકાર્ય:

A. મૂળ લેખકને ક્રેડીટ આપવાનો મારો આગ્રહ ખોટો છે અને નીતાબેનને કોઈએ કહ્યું (જે તેમણે ગુજરાતી સાહિત્ય સંગમ પર તેમના પરિચયમાં છેલ્લા ફકરામાં લખ્યું છે) તેમ “net પર રાખ્યું ત્યારે અક્કલ ન હતી? આ તો public place છેં એટલે અમને આ સલાહ આપવી નહી અથવા ઘરમાં book બનાવીને રાખો..”

B. મૂળ લેખકને તેની રચનાના સર્જન માટે ક્રેડીટ મળવી જ જોઈએ. અન્ય બ્લોગ પરનું લખાણ કૉપી કરવાનું ટાળવું જોઈએ, કૉપી કરવું જરૂરી હોય ત્યારે સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. ગોવિંદ બતાવી દેવાથી ગુરૂની બલિહારી ઓછી થતી નથી એવું સંત કબીર કહી ગયા છે. ઊઠાંતરી કરનાર બ્લોગને બ્લેક લિસ્ટ કરવા જોઇએ અને તેમને બ્લોગ જગતની યાદીમાંથી બાકત કરવા જોઇએ.

ફ્નએનગ્યાન.કોમના તમામ વાચક પોતાનું મંતવ્ય જણાવશે તો મને આનંદ થશે.

– વિનય ખત્રી

  45 Responses to “એક અગત્યનો અને જરૂરી સવાલ”

 1. B…………..

  વિનયભાઇ, એના આવા ગોરખ ધંધા જાણીને મને એના ડૉક્ટર હોવા પણાં પણ પર શંકા જાય છે. ખરેખર એ ડૉક્ટર છે? કે પછી પોતાની જાતેજ લેબલ ચોંટાડી દીધું? ઝોલા છાપ (નકલી) ડૉક્ટર તો નથીને? એ ડૉક્ટર છે કે નહીં તે પણ હવે સંશોધનનો વિષય બને છે.

  • I am Agree with you…

   એક દમ હાચી વાત અરવિંદ ભૈ તમારી…

   પણ અલ્યા આ અરવિંદ પટેલતો પેલા U.K વાળા તો

   નથી ને..

   રાજેન્દ્ર ભાઇ જરા બચ કે…

   એક તો કોપી કરવી અને ઉપરથી

   વિનયી માણસ ને અવિનયી કહેવો..

   લ્યો હુંયે તમને ડોકટર ની જગ્યાએ કંડકટર કહું છું..

   જય માદેવ

 2. B

  હુ પણ માનુ છુ કે મુળ લેખકને ક્રેડિટ મળવી જોઇએ.

 3. B……B……B……….B

  સર્જકને કેડીટ મળવીજ જોઈએ

 4. મારો જવાબ ‘B’ છે.

  અને આ વાત સાથે હું પૂરે પુરો સહમત છું.
  ચમત્કાર વગર નમસ્કાર શક્ય નથી.. !!!!

 5. BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB

 6. B

  એક ખુબ જણીતો બ્લોગ જ્યારે “કૉપી કરવું જરૂરી હોય ત્યારે સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. ગોવિંદ બતાવી દેવાથી ગુરૂની બલિહારી ઓછી થતી નથી એવું સંત કબીર કહી ગયા છે.” – એ વાતનું પાલન ના કરે તો શું?
  http://www.readgujarati.com/sahitya/?p=2202
  http://www.readgujarati.com/sahitya/?p=2200

 7. વિનયભાઈ

  તમારો આગ્રહ ખોટો છે! કારણ કે ગુણવંત શાહના પુસ્તકમાં વાંચ્યુ હતું કે આ દેશમાં કચરો કરનાર ઉચ્ચ અને કચરો સાફ કરનાર ને નીચા દરજ્જ્જાના ગણતા હોય ત્યાં તમારા જેવા જો આવી વૃતિને જાહેર કરો તો નીચ માણસોને સહન ક્યાંથી થાય?

  તમે અવિનયી છો એ તો દેખાય જ છે એટલે તો તમે મર્યાદા ઉલ્લઘ6ન કરતા નથી . બુઢ્ઢા ગાડાં (ઊંધા) વાળે એ કંઇ ખોટી કહેવત હશે?

  વ્યથિત થયા વગર તમે તમારું અભિયાન ચાલું રાખો કોઇકે તો આ પ્રકારની છડે ચોક ચાલતી છાનગપતિયા પ્રવૃતિને પ્રકાશમાં લાવવાં કોઇકે તો દિપકની માફક બળવું જ પડશે ને ? અમે (અહિં કોમેન્ટ કરનારા અને ન કરનારા દરેક વ્યક્તિ)તમારા સાથે જ છીએ.

  બક્ષીબાબુ પ્લમ્બરિયા-ફિટરીયા શબ્દ વાપરતા એ પણ આવા લોકો માટે યોગ્ય નથી , નવો શબ્દ શોધવો પડશે .. કોઇ કહેશો કે આવા લોકોને શું કહેવું?

 8. “પીળું પત્રકારત્વ” એવું કાંઈક બે-ચાર દિવસ પર આ જ કોઇ દિશામાંથી સંભળાયેલું …. તો “પીળુ બ્લોગીંગરીયા” કેવું રહેશે, રજનીભાઈ ??

 9. ડોહલાઓ.. આ ઉંમરે આવા ધખારા કરતાં પેટમાં ચૂંક નથી આવતી ???

  ઘૈડેઘડપણ આવી હળીઓ કરતાં ફરો છો તે એટલું તો વિચારો કે આવી હાવ સસ્તી પબ્લીશીટીયું છાતીએ બાંધીને ઉપર લઈ જશો ?? હેં ?? કાંઈ હમજો ને હવે .. બૌ થયુ બધું પીળું-પીળું …

 10. મારો જવાબ પણ B જ છે. આખો મામલો હવે બહુ ચગી ગયો છે. સૌથી આઘાતજનક વાત મને મોટેરાઓ દ્વારા પોતાના બચાવ માટે જે રીતે વાણી પરનો વિવેક ગુમાવ્યો એ જોઇને લાગ્યું.
  હવે વાંધાજનક પોસ્ટ બધી લગભગ “હાસ્યદરબાર” પરથી હટાવી લેવામાં આવી છે ત્યારે આ વાતને હવે અહીં દફનાવી આગળ વધીએ તો સારુ.

 11. B 110%

  વિનયભાઇ,
  આવી પોસ્ટ જોઇને મને એક વખત તો મારા ગુજરાતી બ્લોગર હોવા વિશે શંકા થઇ ….. ભાષાના ઢોલનગારા વગાડીને એ નામે પોતાનો અહં સંતોષતા આવા લોકોના પાપે (કહે છે ને કે કીચડમાં પથ્થર મારો તો કાદવ ઉડે તમને જ … કીચડને કોઇ ફરક નથી પડતો ) એક આખી કોમ્યુનીટી બદનામ થઇ રહી છે અને ભાષાની ગરિમા લજવાઇ રહી છે એનો આ લોકોને કદી કોઇ રંજ થશે ખરો?
  એક વખત વર્ડપ્રેસ આ માધ્યમને જો પેઇડ કરી દે તો ખબર પડે આવા મફતનો લાભ ઉઠાવી બીજાની વાતમાં ને કામમાં કાયમ આડા આવતા લોકોને …… અને આપણેય પછી જોઇએ તેમનો ભાષા પ્રેમ ….. દંભીને કદી વિવેક હોતો નથી …..

  સવિનય કાનૂનભંગની જેમજ આવા બ્લોગની સવિનય ઉપેક્ષા એ જ આનો ઉપાય …. જો કે કમળા વાળાને તો આમાંય પીળુંજ દેખાશે ….
  વધુ કહેવાઇ ગયું હોય તો ક્ષમા, પણ આ ગુસ્સો યોગ્ય છે એમ મને લાગે છે …..

 12. B

 13. જેમ અગાઉ આચરવામાં આવેલી ભાષાના “બદલાવ”ની પ્રવૃત્તિ માટે બ્લોગ પર નોંધ મૂકી દેવામાં આવી હતી કે,

  “અહીં નવી @#$@#! વાપરવામાં આવે છે.”

  … તે જ રીતે હવે જો નીચે મુજબની નોંધ મૂકીને બ્લોગ ચાલુ રાખે તો આપણને કોઈ વાંધો ન હોવો જોઈએ .. અને એ નોંધ છે,

  “અહીં બધું કોપી-પેસ્ટ કરીને છાપવામાં આવે છે. અને સ્ત્રોત ક્યાંય દર્શાવવામાં આવશે નહી.”

  શું કહો છો ?

 14. હા! આ સરસ વિચાર છે, અમલમાં મૂકવા જેવો.

  બ્લોગ જગતની યાદી તેમજ ટૂલબારમાં પણ આવી રીતે વિભાગ પાડી શકાય.

 15. મારો જવાબ જૂનો અને જાણીતો છે:

  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB

  અને

  છેલ્લે પણ..

  B જ…

 16. કુણાલ,

  બોગસ, બંડલબાજ બ્લોગરીયા કેમ રહે?

 17. ટૂકું ને ટચ B…

 18. BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB BBBBB

 19. Without prejudice my position I will give my opinion no.(1) Let others do what they like no.(2)We should read Balasanker Kantharia*s Ghazal: Parai murkhta kaje mukhe…..and so on….. This is merely my opinion.and it is given since you have asked for it.

 20. વિનય સાહેબ … નાનુ મોઢુ મોટી વાત કરુ છુ…newton નો નિયમ છે કે દરેક આઘાતનો પ્રત્યાઘાત હોય છે…એ માણસે જે કર્યુ તે worst છે ને તમે એની પાસે વધારે અપેક્શા ના રાખી શકાય…તમે તમારુ આ સદ્કાર્ય હમેશા ચાલુ રાખો એવી પ્રાથના…thank you very much!!!!god bless you!!

 21. મારો જવાબ B છે.

 22. B ofcourse.
  B big boss
  B Brave
  B Bepasanate
  B be good and my answer is bbbbbb bbbbbb bbbbb

 23. B – B – B & all ……………… B

 24. શ્રી વિનયભાઈ,

  તમારો રોષ, આક્રોશ અને ઝૂંબેશ તદ્દન વાજબી છે. કોઈ પણ સમજુ માણસને આવી તફડંચી ન જ ગમે.

 25. એક સર્જકને નામ સિવાય કશું ના મળતુ હોય ત્યારે આપણે તે પણ ના આપ્યે તે એક મોટો અન્યાય કહેવાય તેના માટે.
  અને જો આ રીતે બ્લોગ બનાવીને નામના મેળવતા કહેવાતા મોટા માથાઓ ના “બીજા અને ત્રીજા” નામ પણ સાચા છે કે પછી ઉઠાવેલ તે પણ એક સંશોધનનો વિષય છે.

 26. મારુ મંતવ્ય “બી” છે…
  ખરેખર વાત સાચી છે,
  એક સર્જક ને તેની પઉરે પુરી ક્રેડીટ મળવી જ જોઇએ…

 27. અરે દોસ્તો મેઁ આવુઁ વિચાર્યુ પણ ન હતુઁ કે કોઇ લખાણની ચોરી કરશે…

  મારો જવાબ બી છે.

  ખરેખર દુ:ખની વાત છે.

 28. હુ પણ માનુ છુ કે મુળ લેખકને / સર્જકને કેડીટ મળવીજ જોઈએ…

  બી “B”

 29. BBBBBBBBBB BBBBBBBBBBB BBBBBBBBB વિનયભાઈ,,,,કોપી કરે એને કરવા દયોને યાર,,,,,,ભગવાને એને થોડીઘણી બુધ્ધિ આપી હશે એ એમને ત્યા ઊપર જતી વખતે જરુર પડશે એટલે રાખી મુકવા દયો..અહિ એમની કુબુધ્ધિ નો દુરઊપયોગ કોપી પેસ્ટમા કરવા દયો,,,જેથી એમની મૌલિક કુરચનાઓ થી તો આપણે બચી શકીએ…..જય માતાજી..

 30. વિનયભાઇ, નેટ ઉપર આવો કચરો જોવા મળતો જ હોય છે તેમ માનીને આવા પાયરાઇટેડ બ્લોગને એક કચરાથી વિશેષ પ્રાધાન્ય આપવું જોઇએ નહી તેમ મારુ માનવુ છે.
  નાના મોઢે મોટી વાત થઇ ગઇ હોય તો માફ કરશો…

 31. વિક્કીભાઈ,

  => એક કચરાથી વિશેષ પ્રાધાન્ય આપવું જોઇએ નહી <=

  યુ આર રાઈટ.

 32. વિક્કીભાઈ!

  સહમત.

  હું ચારણીનું કામ કરી રહ્યો છું – કાંકરાઓને અનાજમાં અલગ તારવવાનું.

 33. of course B.

 34. B, મને લગે છે કે કોપિરાઇદટ એક્ટ લાગુ પાડ્વા જઈએ…

 35. “B” is the right and very proper reply.
  IF YOU WANT TO GIVE SOMETHING FOR EARNING CREDIT, YOU MUST HAVE TO MENTION THE ORIGINAL SOURCE OR YOU MUST WRITE YOUR NAME AS A SENDER AND NOT AS A WRITER.

 36. _________BBBBBBBB____________BBBBB
  ______BBBBBBBBBBBBsB_______BBBBBBBBB
  ____BBBBBBBBBBBBBBBBBBB___BBBBBBBBB
  ___BBBBBBBBBBBBBBBBBBBBBBBB_______BBBB
  __BBBBBBBBBBBBBBBBBBBBBBBBBB_________BBBB
  _BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB_______BBBB
  _BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB______B
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB__BBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBsBe_B
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  _BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  __BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  ____BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  ______BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
  _________BBBBBBBBBBBBBBBBBBBBBBBB
  ____________BBBBBBBBBBBBBBBBBBBB
  ______________BBBBBBBBBBBBBBBBB
  _________________BBBBBBBBBBBB
  ___________________BBBBBBBBB
  _____________________BBBBsB
  ______________________BBBB
  _______________________BB

 37. Vinaybhai..Taiyar bhane jamwa besva vala loko aa dunia ma adhdak che. Ava loko ne mare em kaheva nu ke, road upar ghana loko na chokra ramta hoy che to ghare lavi ne ration card ma naam chadavi leta ho to!? Sasta ma pate ke nahi!??
  Sorry for using such bad language but these people are not fit for any good wordings too

 38. BbBbBbBbBbBbBbBbBbBbBb

Leave a Reply

%d bloggers like this: