Jan 302016
 

પ્રિય મિત્રો,

આજે એક કોયડો. આ મોબાઈલના સ્ક્રિન શૉટમાં કેટલા બગડા (2) દેખાય છે તમને?

how_many_number_2

મગજ કસી લીધા પછી (કે મગજ કસવું ન હોય અને સીધો) જવાબ જાણવો હોય તો ગૂગલ પર ટેક્ષ્ટ કે ઈમેજ સર્ચ કરવાની મહેનત ન કરતા, આ રહ્યો કોયડાનો જવાબ.

કોમેન્ટમાં જવાબ ન લખતાં આ કોટડો તમને કેવો લાગ્યો તે વિશે લખશો.

(આ કોટડો મોકલવા માટે સીમાબેનનો આભાર)

– વિનય ખત્રી

  4 Responses to “કોયડો – આ ચિત્રમાં તમને કેટલા 2 દેખાયા?”

  1. Vinaybhai aatalo easy koyado kem e pan funngyan ma ??

  2. Gyan with fun

  3. १९ बगड़ा देखाय छे.

Leave a Reply

%d bloggers like this: