Aug 222008
 

પ્રિય મિત્રો,

સર્ફગુજરાતીના પ્રોગ્રામિંગ અને પહેલી ટ્રાયલમાં વ્યસ્ત હોવાથી નિતમિત પોસ્ટ મૂકી શકાઈ નથી માટે દિલગીરી.

Nobody

‘નોબડી’ વાળા આ પાટિયાનું ગુજરાતી કરવું જરા અઘરું છે પણ પ્રયત્ન કરું છું.

ચૂંટણી વખતે આપેલા વચનો ‘કોઈ નથી’ પાળતું.
તમારી સમસ્યા ‘કોઈ નથી’ સાંભળતું.
ગરીબ અને બેકારની મદદ ‘કોઈ નથી’ કરતું.
તમારી સંભાળ ‘કોઇ નથી’ લેતું.
સત્ય હકિકત ‘કોઇ નથી’ કહેતું.

માટે હે સુજ્ઞવાચક, આ વખતે ચૂંટણીમાં ‘કોઈ નથી’ને મત આપીને વિજયી બનાવો!

  2 Responses to “આપનો કિમતી મત…”

  1. સરસ અને સાચું..

  2. ખુબ સાચી વાત !!

Leave a Reply

%d bloggers like this: