Jan 202016
 

પ્રિય મિત્રો,

૨૦/૩૬૬

મોંઘા ભાવનો સ્માર્ટ ફોન અને તેમાં મોંઘા ભાવનું ૪જી ઈન્ટરનેટ જાણે ‘અફવાઓ’ને આવવા દેવા માટે જ લીધા હોય તેમ સોસિયલ મિડિયામાં ખોટી માહિતી જાણી જોઈને ફેલાવવાની શરુઆત થતી હોય છે અને પછી ઉત્સાહી, અણસમજુ અને આળસુઓ તેને અજાણ્યે જ ફેરવ્યે રાખતા હોય છે અને પોતાના સગા/સંબંધી/મિત્રોને મૂરખ બનાબતા રહે છે.

હાલ એક ફોટો ફરે છે – ‘Not in abroad…Its NH-1 in Jammu and Kashmir’ના શિર્ષક સાથે… (આ પેજ પર પણ છે)

nh1

તમને પણ ફેસબુક/વૉટ્સએપ પર આવ્યો હશે, નહીં આવ્યો હોય તો આવશે (તમારા મિત્રો અને તેનાં મિત્રો થોડા ધીમા છે!).

આ ફોટો ભારતનો, નેશનલ હાઈવે નં ૧, જમ્મુ-કાશ્મિરનો નહીં પણ પોર્ટુગલના ‘મદીઅરા‘ એરિયાનો છે…

madeira

હાઈ રીજોલ્યુસન ફોટો આ રહ્યો…!

– વિનય ખત્રી

  5 Responses to “સોસિયલ મિડિયામાં જમ્મુ-કાશ્મિરના નામે ફરતો ફોટો ક્યાંનો?”

  1. Bharat ni kharekhari sari babato ne dabavi dy vikrut chitra rju karva maa
    aavtu hoy tyare pn aavo abhyas zanun purvak rju karo chho khara ?

  2. ફોટો સરસ છે…….ભારતમાં આવો રસ્તો બની શકે ખરો…??? અબજો રૂપિયા, બુલેટ ટ્રેનમાં નાંખવા કરતાં મુંબઈ અમદાવાદ વચ્ચે ૪ વધારાના પાટા નાંખીને, ફાસ્ટ ટ્રેનો ન વધારી શકાય….? જરૂર પડ્યે એલીવેટેડ પણ કરી શકાય……..

  3. આ ગુન્હાઇત પ્રવૃતિ છે.

Leave a Reply

%d bloggers like this: