Mar 282016
 

પ્રિય મિત્રો,

૮૮/૩૬૬

બચ્ચે કી જીદ, માં કા પ્યાર
ભાડ મેં જાયેં, ધર્મ કે ઠેકેદાર

આ શિર્ષક સાથે નેટ પર એક ફોટો ફરે છે, જેમાં એક મુસ્લિમ બાળક કાનુડો બન્યો છે.

_krushna01

મને એમ કે આવો બનાવ એકલદોકલ હશે, પણ આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં એક નહીં પણ આવા અનેક ફોટો જોવા મળ્યા.

_krushna02 _krushna05

_krushna03 _krushna07

_krushna08 _krushna11

_krushna09 _krushna13

_krushna17 _krushna19

_krushna23 _krushna26

_krushna30

૧૨ વર્ષની મરિયમે જ્યારે ભગવદ ગીતા પરની ઈસ્કોન આયોજીત સ્પર્ધા જીતી લીધી તે આપની જાણમાં હશે જ.

આ ફોટાઓ જોતાં એક વાત ધ્યાનમાં આવી કે મોટાભાગના બાળક કાનુડો બન્યા છે, બીજા કોઈ દેવી દેવતા નહીં!

રાજકારણીઓ અને ક્ટ્ટરવાદીઓ ગમે તેટલી મહેનત કરે લડાવવાની, ભાઈચારો અકબંધ છે.

– વિનય ખત્રી

  3 Responses to “બાળકની જીદ, માનો પ્યાર….”

  1. બહુ સુંદર માહિતી આપી છે.

  2. Good. Such approach keeps India united and spread brotherhood.

  3. Second thing kanuda jetalu lokpriya biju koi nathi……,,,!

Leave a Reply

%d bloggers like this: