Mar 152008
 

Strictly no sleeping in the mosque

“મસ્જીદમાં સુવાની સખ્ત મનાઈ છે” – મસ્જીદ મેનેજમેન્ટ બોર્ડના હુકમથી.

ગઈ કાલની પોસ્ટ “ગીર ગયા થા ઔર લગ ગઈ થી” વાંચીને મુંબઈથી તડાફડીના એક વાચક મિત્ર આ લિન્ક મોકલાવે છે, જેમાં સિંગાપોરની  એક મસ્જીદમાં મસ્જીદ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા કડક સુચના લખી હોવા છતાં સાત સાત જણ આરામથી સુતા છે!

ઊઠાડીને પૂછી જોઈએ તો ખબર પડે કે તેઓ કોણ છે? કદાચ એમ પણ બને કે આ સાતે સાત મેનેજમેન્ટ બોર્ડના જ અધિકારીઓ હોય!

ફોટો: Damon Lynch

  5 Responses to “સોના કિતના સોણા હૈ!”

  1. SLEEPING IN MOSQUE OR MORTUARY…
    SLEEPING ON SIDEWALK..
    OR
    NOT TO SLEEP OR THE FORBIDEN-ORDER BY MANAGEMENT ….
    IS A MOCKEY WHICH is FUN….
    HA…HA…HA.. IN THE PICTURE.

    ‘HASYADARBAR’
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  2. Good pic… :))

  3. Good pic… :))

  4. Good pic… :))

  5. જાગો સોનેવાલો સુનો મસ્જિદકી પુકાર.

Leave a Reply

%d bloggers like this: