Jun 132016
 

પ્રિય મિત્રો,

અવાર-નવાર મોંઘવારી વિશે વાતો થતી હોય છે. કેટલાક મિત્રો આ અને આની પહેલાની સરકારે મોંઘવારી ઘટાડવાના વાયદા કર્યા હતા અને મોંઘવારી ઘટી નથી. હું કોઈ સરકારનો પક્ષ લેતો નથી પણ કેટલાક આંકડા રજુ કરું છું…

હાઉસફૂલ૩ – ૮૮ કરોડ

બાગી – ૭૬ કરોડ

ફેન – ૮૪ કરોડ

ધ જંગલ બૂક – ૧૮૨ કરોડ

કિ અને કા – ૫૨ કરોડ

કપૂર એન્ડ સન્સ – ૭૩ કરોડ

નીરજા – ૭૫ કરોડ

એરલિફ્ટ – ૧૨૮ કરોડ

આ બધા આંકડા બોલિવૂડ હંગામા પરથી લીધા છે. અહીં  ફક્ત ૨૦૧૬ની ૫૦ કરોડ અને તેથી વધુ વકરો કરનાર ફિલ્મોનો ઉલ્લેખ કર્યો છે.

આ બધા પૈસા કોના ખિસ્સામાંથી ગયા? તમે કે મેં આ ફિલ્મો કદાચ ન જોઈ હોય પણ કોઈકે તો જોઈ હશે ને? અને તેણે આ પૈસા આપણી પાસેથી કોઈને કોઈ વહેવારમાંથી કમાવ્યા હશે જ ને?

– વિનય ખત્રી

  2 Responses to “મોંઘવારી – આ આંકડાઓ જુઓ અને કહો ક્યાં છે મોંઘવારી”

  1. this is the result of us being way too much commercial?!!

  2. સાચી વાત છે અને મોબાઈલ ફોન તો આજે લગભગ સામન્ય માણસ પાસે પણ છે અને તેના બીલો પણ મહિને ૪૦૦-૫૦૦થી ઓછા તો નહીંજ હોય….ઈન્ટર્રનેટ-વાઇફાઈના જુદા…

Leave a Reply

%d bloggers like this: